You are here: Home > Health & Fitness > General Health & Wellness > Aahar Chikitsa
લેખક : સ્વામી શ્રી અક્ષય
Author : Swami Shri Akshay
185.00
જીવવા માટે ભોજન જરૂરી છે અને ભોજન માટે કમાવું જરૂરી છે. કમાવાના ચક્કરમાં આપણે ખોરાક અને આરોગ્યની સદંતર ઉપેક્ષા કરીએ છીએ અને રોગોને આમંત્રણ આપીએ છીએ. યોગ્ય ખોરાક યોગ્ય સમયે યોગ્ય માત્રામાં ખાવો એ સ્વાસ્થ્યસુરક્ષા માટે અતિમહત્વની અને પ્રાથમિક જરૂરિયાત છે. ક્યારે શું ખાવું, શું ન ખાવું, કેટલું અને કેવું ખાવું, ખાદ્યપદાર્થોના પૌષ્ટિક તત્વો તેના ઔષધીય ઉપયોગો, સ્વાસ્થ્યરક્ષા માટેના નિયમો વગેરે બાબતો વિસ્તારપૂર્વક આ પુસ્તકમાં સમજાવવામાં આવી છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders