You are here: Home > Child Care & Pregnancy > Child Psychology & Parenting > Santati Devo Bhav
21મી સદીના માબાપો માટે બાળઉછેર એ એક જટિલ કોયડો છે. અનેક કુતૂહલ અને વિસ્મયથી ભરપૂર બાળકોના મન પારખવા મુશ્કેલ છે. આ કોયડો ઉકેલવા માટે એમના મનની અંદર ડોકિયું કરવું પડે. બાળકના જન્મ પહેલાથી શરુ થતા અને આજીવન ચાલતા અનેક સામાન્ય પ્રશ્નોના અસામાન્ય ઉત્તરો આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. સવાલ-જવાબની ફોરમેટમાં રચાયેલાં આ પુસ્તકમાં વિવિધ બાળઉછેરના જ્ઞાતાઓ અને મહાન વિભૂતિઓના આ અંગેના લખાણો પણ ટાંકવામાં આવ્યા છે. બાળકો અને કિશોરોના ઉછેર અંગેના લગભગ તમામ પ્રશ્નો અને તેના ઉત્તરોની વિશદ અને સુવ્યવસ્થિત, ‘પોઈન્ટ બાય પોઈન્ટ’ છણાવટ કરવામાં આવી છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders