You are here:  Home  >   Religion, Spirituality & Philosophy   >   Hindu Scriptures & Philosophy   >   Manav Gita


  • Click image to zoom

માનવગીતા

લેખક : અશોક શર્મા

Manav Gita

Author : Ashok Sharma

 270.00    
 300.00   10% off

  Add to Cart

ABOUT BOOK


ભગવદ્‌ગીતા એ માત્ર ધાર્મિક પુસ્તક નથી.

ભગવદ્‌ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્દભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્‌ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ વિદ્યાપીઠ! સદીઓ પહેલાંની આ વાતો આજે પણ મૉડર્ન સંદર્ભમાં જીવનના અનેક ક્ષેત્રે મૂલ્યવાન અને ઉપયોગી બને છે. જીવન હોય કે કુટુંબ, અધ્યાત્મ હોય કે મૅનેજમૅન્ટ, રાષ્ટ્ર હોય કે વિશ્વ – તમારી દરેક મૂંઝવણનો ઉકેલ તમને અહીંથી મળશે. સૃષ્ટિમાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉત્તર ભગવદ્‌ગીતામાં ન હોય!

ભગવદ્દગીતા એ ખરા અર્થમાં માનવગીતા છે, એટલો તો વિશાળ અને અદ્દભુત એનો વ્યાપ છે. પ્રસ્તુત પુસ્તકમાં અનેક દ્રષ્ટિકોણથી ભગવદ્દગીતાનો માનવજીવનની સુખાકારી સાથેનો ગાઢ સંબંધ સમજાવવામાં આવ્યો છે. મેનેજમેન્ટ, વ્યવસાય, વ્યવસ્થાપન વિદ્યા, યુવા પેઢી, રાષ્ટ્રીય અને વૈશ્વિક ચારિત્ર્ય, વિજ્ઞાન અને ધર્મ વગેરેમાં ભગવદ્દગીતાના સંદેશનું મહત્વ સમજાવતા કુલ 128 મનનીય લેખો ભગવદ્દગીતાના ઊંડા અભ્યાસી લેખક શ્રી અશોક શર્માએ આપ્યા છે.



DETAILS


Title

Manav Gita

Author

Ashok Sharma

Publication Year

2021

ISBN

9789390572472

Pages

278

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Cash on delivery

Through Indian Post

Icon
Express Courier Service

For Pre - Paid Orders

You may also like

Book Image

Shri Ram Ekavan

Viral Vaishnav     160.00
BuyDetails

Shri Ram Ekavan

144.00    160.00
Book Image

Bharatiya Sant panth Ane Samajik Uttardayitva

Nathalal Gohil     370.00
BuyDetails

Bharatiya Sant panth Ane Samajik Uttardayitva

333.00    370.00
Book Image

Santo Anhadnad Sunaya

Nathalal Gohil     250.00
BuyDetails

Santo Anhadnad Sunaya

225.00    250.00
Book Image

Shukraniti

Hima Yagnik     300.00
BuyDetails

Shukraniti

270.00    300.00
Book Image

Rahasya Ramayannu

Bhandev     250.00
BuyDetails

Rahasya Ramayannu

225.00    250.00
Book Image

Vignan Bhairav

Harshdev Madhav (Dr)    
BuyDetails

Vignan Bhairav

200.00   
Book Image

Om Namah Shivay Japmala Manaka 108

Unknown Author    
BuyDetails

Om Namah Shivay Japmala Manaka 108

25.00   
Book Image

Shri Krushna Ekavan

Viral Vaishnav     160.00
BuyDetails

Shri Krushna Ekavan

144.00    160.00