Aaj Fari Pachha Morala Bole Gujarati Book by Kanu Andharia
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

આજ ફરી પાછા મોરલા બોલે

લેખક : કનુ અંધારિયા


Aaj Fari Pachha Morala Bole

Author : Kanu Andharia

Price: 120.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

કવિ કનુ અંધારિયાનાં 41 ગીતો અને 28 ગઝલનું સુંદર માવજત પામેલું, રૂપકડું પુસ્તક.

તેમનાં ગીતોમાં પ્રકૃતિમાં ચોતરફ પથરાયેલી વનરાજી અને પક્ષીઓનું કલરવભર્યુ વૈવિધ્ય છે. લય, પ્રાસ, આંતરપ્રાસ, માનવમનનો પ્રકૃતિદત્ત ઉત્સાહ છે.અલગારીપણું, મોજમસ્તી ને બેફિકરાઈ છે તો સીમથી અસીમ તરફની ગતિ અને એના સંકેત પણ છે, અદ્દભુત કૃષ્ણગીતો પણ છે. જયારે ગઝલમાં સંવેદનાઓ, પ્રકૃતિ, પ્રેમ, વિરહ અને ખાલીપાનો ઝુરાપો છે.


Book Details


Transliteration

  • Title : Aaj Fari Pachha Morala Bole
  • Author: Kanu Andharia
  • Publication Year : 2011
  • Pages : 98
  • Binding : Hardcover
  • Language : Gujarati

You may also like

Andharni Barakhadi
250.00

Vakratama Gujarati Saksharo !
150.00

Chhutti Muki Vij
175.00

Aaj Andhar Khushbo bharyo Lagato
100.00

Sogat
150.00

Viday Velae
150.00

Aabh Doryu To Surya Ugyo To
200.00

Vedanani Vachche Ubho Chhu Hu
150.00