જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

અવેકન ધ જાયન્ટ વિધિન

લેખક : એન્થની રોબિન્સ


Awaken The Giant Within - Gujarati

Author : Anthony Robbins

Original Price: 499.00
Discount: 10%
Price: 449.00
FREE Shipping in INDIA *(Conditions Apply)

Free shippingFREE Shipping in INDIA *


Cash On Delivery Cash on delivery


Express Courier Express Courier Service *પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

આ પુસ્તકના લેખક અને વિશ્વના પ્રથમ હરોળના લાઈફ-કોચ એન્થની રોબિન્સે માત્ર ચોવીસ વરસની ઉંમર સુધીમાં નવ જેટલી કંપનીઓ સ્થાપીને પોતાના જીવનનાં મહત્વનાં શિખરો સર કરી લીધાં હતાં. વ્યક્તિ પોતાની આંતરિક શક્તિનો મહત્તમ ઉપયોગ કરીને સફળ બની શકે તે માટેના તેમના સેમિનારોનો લાભ લાખો લોકોએ લીધો છે.

દરેક વ્યક્તિની અંદર એક પ્રચંડ આંતરિક શક્તિ છુપાયેલી હોય છે. જરૂર છે માત્ર એને ઓળખવાની અને જગાડવાની! આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર એવું આ પુસ્તક તમારા સંબંધો, નાણાંકીય સંજોગો અને તમારા સંપૂર્ણ જીવનને તમારા નિયંત્રણમાં રાખવાની ચાવી બતાવે છે, જેના આધારે તમે તમારા ઉજ્જવળ ભવિષ્યનો રોડ-મેપ બનાવી શકો છો.


Book Details


Transliteration

  • Title : Awaken The Giant Within - Gujarati
  • Author: Anthony Robbins
  • Translator : Khyati Kharod
  • Publication Year : 2018
  • First Edition : 2016
  • ISBN : 9789351223979
  • Pages : 632
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Hanmesha Prasann Raho
30.00

Vechati Vakhate Rakho Vat Pan Service Aapo Fatafat
125.00

Tech Genius Steve Wozniak
70.00

Saru Management Agharu Nathi
100.00

Maro Vahalo Paiso ~ I Love Money
199.00

Magic of Thinking Success - Gujarati
179.00
199.00

Thodi Sooz Shanpanni
50.00

Dhirubhai Ambani*
85.00