Chhat Parni Oradi ~ The Room on the Roof Gujarati Book by Ruskin Bond
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

છત પરની ઓરડી

લેખક : રસ્કિન બોન્ડ


Chhat Parni Oradi ~ The Room on the Roof

Author : Ruskin Bond

Price: 125.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

ભારતના અત્યંત લોકપ્રિય લેખક રસ્કિન બોન્ડની પહેલી નવલકથા ‘The Room on the Roof’નો આ અનુવાદ છે, જે તેમણે ૧૭ વર્ષની ઉંમરે લખી હતી. તે સમયે તેઓ દહેરાદૂનમાં એક છત પરની ઓરડીમાં રહેતા હતા, જેની બારીમાંથી ખીણ અને પહાડોનાં શાનદાર દ્રશ્યો જોવા મળતાં હતાં, અને એ કુદરતી સૌન્દર્ય હંમેશા તેમના લેખનનું પ્રેરણાસ્ત્રોત બની રહ્યું.

આ રસપ્રદ નવલકથાનું પાત્ર રસ્ટી, એક ૧૬ વર્ષનો એંગ્લો-ઇન્ડિયન કિશોર છે, જેનાં માતા-પિતા નથી અને તેને પોતાના અંગ્રેજ સગા-સંબંધીઓ સાથે રહેવું પડે છે. સ્વભાવે મનમોજી અને રખડુ રસ્ટીને પોતાના સંબંધીઓનું કડક વલણ પસંદ નથી, માટે તે ઘર છોડીને ભાગી જાય છે. પછી તો તેને મળે છે નવા મિત્રો, જેમની સાથે તે બજાર, મેળા અને તહેવારોની ભીડમાં ખોવાઈ જાય છે. બાળપણ અને યુવાની વચ્ચેની અલ્લડ ઉંમરમાં જે અનુભવો થાય તે પર આધારિત આ ક્લાસિક નવલકથા આજે પણ વાચકોનું ભરપૂર મનોરંજન કરે છે.


Book Details


Transliteration

  • Title : Chhat Parni Oradi ~ The Room on the Roof
  • Author: Ruskin Bond
  • Translator : Aditya Vasu
  • Publication Year : 2015
  • ISBN : 9789351980537
  • Pages : 136
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Padagha Ugya Premna
216.00
240.00

Lagnni Aagali Rate
171.00
190.00

Gujaratno Jay
360.00
400.00

Plague - Gujarati
126.00

Samrat Chandragupt - Guptyug Granthavali (6)
240.00

Bharelo Agni**
220.00

Atarapi
150.00

Kanku
180.00