Gujarati Baalvishvakosh - 4 Gujarati Book by Chandrakant Sheth (Editor)
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

ગુજરાતી બાળવિશ્વકોશ - ૪ (દ - પૃ)

લેખક : ચંદ્રકાંત શેઠ (સંપાદક)


Gujarati Baalvishvakosh - 4

Author : Chandrakant Sheth (Editor)

Price: 800.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

અનેક વિષયોને આવરી લેતી જ્ઞાનકોશ શ્રેણીનો ચોથો ભાગ. ગુજરાતીમાં કિશોરો-વિદ્યાર્થીઓ માટે આ પ્રકારનો એક માત્ર બૃહદ એનસાયક્લોપીડિયા. પાને પાને રંગીન ફોટોગ્રાફ્સ અને ચિત્રોથી શોભતા તથા આર્ટ-પેપર પર છપાયેલાં, માત્ર શાળા-કોલેજના વિદ્યાર્થીઓ જ નહિં પણ જિજ્ઞાસુ વાચકો અને અભ્યાસુઓને પણ ઉપયોગી એવાં અમૂલ્ય સંદર્ભગ્રંથો. તમામ ગ્રંથાલયો અને કુટુંબોએ વસાવવા જેવી આ શ્રેણી, ગુજરાતીનાં સીમાચિહ્નરૂપ પ્રકાશનો પૈકીની એક છે.


Book Details


Transliteration

  • Title : Gujarati Baalvishvakosh - 4
  • Author: Chandrakant Sheth (Editor)
  • Publication Year : 2013
  • ISBN : 9789380065848
  • Pages : 292
  • Binding : Hardcover
  • Language : Gujarati

You may also like

Vichitra Vishva
90.00

Urjastrotoni Olakh Ane Upayogita
130.00

Pashu - Pakshio Ane Jivjantuonu Ajag - Gajab Vigna.....
120.00

Hum Honge Kamyaab !
110.00

Vaikunthnu Wil - Abridged Edition
56.00

Brain Game
100.00

Tom Sawyerna parakramo
250.00