જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

એન ફ્રેન્કની ડાયરી

લેખક : એન ફ્રેન્ક


Anne Frank ni Diary

Author : Anne Frank

Price: 180.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERSપુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

અંગ્રેજીમાં ‘ડાયરી ઓફ એ યંગ ગર્લ’ તરીકે જાણીતું આ પુસ્તક, જગતના ઓલટાઈમ બેસ્ટસેલર પુસ્તકોમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. મૂળ ડચ ભાષાનું આ પુસ્તક વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ પામ્યું છે.

પહેલાં વિશ્વયુદ્ધ પછીના સમયમાં જર્મનીમાં નાઝીવાદનો ઉગમ થયો અને સરમુખત્યાર હિટલરે યહૂદી પ્રજાનો ખાતમો બોલાવવા શ્રમછાવણીઓ ઉભી કરી, જેમાં લાખો લોકો હોમાઈ ગયા. એન ફ્રેન્ક નામની યહૂદી કિશોરી પોતાના આયુષ્યનાં ૧૬ વરસ પુરાં કરે તે પહેલાં આવી એક શ્રમછાવણીમાં મૃત્યુ પામી. આ દોજખમાં તેણે વિતાવેલાં બે વરસ દરમિયાન એક નોટબૂકમાં તેના અનુભવો, રોજબરોજના બનાવોની નોંધ તે ટપકાવતી રહી. તેના મૃત્યુ બાદ તે પુસ્તક સ્વરૂપે પ્રગટ થઇ.

શ્રમછાવણીના કોઈ ભયાનક વર્ણનો આ ડાયરીમાં નથી, પણ એક સંવેદનાસભર કિશોરમાનસની અભિવ્યક્તિ, તેના અનુભવો, તેના જીવન પ્રત્યેના અભિગમનું પ્રતિબિંબ દેખાય છે. .


Book Details


Transliteration

  • Title : Anne Frank ni Diary
  • Author: Anne Frank
  • Translator : Kanti Patel
  • Publication Year : 2018
  • ISBN : 9789380468297
  • Pages : 176
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Chalata Raho Chalata Raho
150.00

Kathacorner
100.00

Sath Ekbijano
202.00
225.00

Chapati Ujas : Ek Shishuni Diary
190.00

Kshanno Utsav
150.00

Marjiva
60.00

Manna Marod
180.00

Tame Ja Tamaru Ajvalu
125.00