Jagvikhyat 51 Marketing Campaign Gujarati Book by Imran Hathi
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

જગવિખ્યાત ૫૧ માર્કેટિંગ કેમ્પેઈન

લેખક : ઇમરાન હાથી


Jagvikhyat 51 Marketing Campaign

Author : Imran Hathi

Price: 120.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

પોતાની બ્રાન્ડ્સને લોકોના હૃદયમાં સ્થાન અપાવવા માટે કરવામાં આવેલા જગતના ૫૧ શ્રેષ્ઠ માર્કેટિંગ કેમ્પેઈનની રસપ્રદ કથાઓ કહેતું પુસ્તક.

માર્કેટિંગ જગતના શ્રેષ્ઠ દિમાગોમાંથી નીપજેલા વિચારોનું અમલીકરણ કઈ રીતે થયું અને તેની શું અસરો નીપજી તેની રસપ્રદ ચર્ચા પ્રસ્તુતું પુસ્તકમાં છે. વિદ્યાર્થીઓ, વ્યવસાય સાહસિકો, નોકરિયાતો, કોર્પોરેટ કર્મચારીઓ – આ સહુને માટે વિચારોની ખાણ સમું આ પુસ્તક અત્યંત ઉપયોગી પુરવાર થાય એવું છે. આજના આધુનિક યુગમાં સફળતા માટે સફળ માર્કેટિંગ અનિવાર્ય છે અને આ પુસ્તકમાં તો દુનિયાભરના પુરવાર થયેલા માર્કેટિંગનાં તુક્કાઓનો ખજાનો છે!


Book Details


Transliteration

  • Title : Jagvikhyat 51 Marketing Campaign
  • Author: Imran Hathi
  • Publication Year : 2018
  • ISBN : 9789386343574
  • Pages : 110
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Aapghatni Ghat Talie
250.00

T. A. Shikho Jindagi Jito
120.00

Bhagya Tamari Muthhima ~ The Mastery Manual
150.00

Promise
100.00

Ath Shri Apple Katha
70.00

Kalakaro Jemane Haar Na Mani
100.00

Safalata*
135.00

Management Mahatma
75.00