Modern Drug ~ Gujarati Gujarati Book by Parth Toroneel
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

મોડર્ન ડ્રગ

લેખક : પાર્થ ટોરોનીલ


Modern Drug ~ Gujarati

Author : Parth Toroneel

Original Price: 349.00
Discount: 10%
Price: 314.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

પોર્નોગ્રાફી—આજના સમયનું ‘મોડર્ન ડ્રગ’. મનુષ્યના શરીરનું સૌથી મોટું સેક્સ-ઓર્ગન કયું? ઉત્તેજના ક્યાંથી શરૂ થતી હોય છે? ઉત્તેજના બે પગ વચ્ચેથી નહીં, બલ્કે બે કાન વચ્ચેથી—બ્રેઇનમાંથી શરૂ થતી હોય છે.

તો શું પોર્ન જોવાથી બ્રેઇનને નુકસાન થઈ શકે? સેક્સ્યુઅલ ક્ષમતા ઘટી શકે? સેક્સજીવન ‘સ્પાઇસ અપ’ કરી શકાય? તરુણોના અતિસંવેદનશીલ બ્રેઇન પર કેવી અસર પડે? શું તેમનો કુદરતી સેક્સ્યુઅલ અભિગમ બદલાઈ શકે? પોર્ન-જોનારની માનસિકતા અને કલ્ચર પર તેનો કેવો પ્રભાવ પડે? – આવા તો અનેક દિલચસ્પ પ્રશ્નોના ખુલાસા તમે આ પુસ્તકમાં જાણશો.

સંપૂર્ણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી લખાયેલું આ પુસ્તક ખરેખર દરેક નવયુવાનો અને માતપિતાએ અચૂક વાંચવું જોઈએ. તેમને જીવનમાં ચોક્કસ કંઈક નવું અને ઉપયોગી આપીને જશે.

પુસ્તક પરિચયની PDF ડાઉનલોડ કરવા www.parthtoroneel.com વેબસાઇટ પર મુલાકાત લો...


Book Details


Transliteration

  • Title : Modern Drug ~ Gujarati
  • Author: Parth Toroneel
  • Publication Year : 2020
  • ISBN : 9789353969660
  • Pages : 305
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

100 Varsh Nirogi Raho
85.00

You Can Heal Your Life ~ Gujarati
315.00
350.00

Arogyani Chavi
15.00

Tandurasti Tamara Hathma
40.00

Arogyani Chavio
25.00

Je Healthy Te Happy
135.00

Super Foods ~ Gujarati
135.00
150.00

Gol Khand Madh Ane Sekerin - Ketla Mitha Ketla Kad.....
100.00