જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

વાસવદત્તા

લેખક : અનંત પૈ (સંપાદક)


Vasavadatta

Author : Anant Pai (Editor)

Price: 40.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERSપુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

બાળકોને ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા અને ઇતિહાસનો પરિચય કરાવતો ખજાનો એટલે 'અમર ચિત્ર કથા'. રંગીન ચિત્રવાર્તા (કોમિક્સ) રૂપે પ્રસિદ્ધ થયેલી આ શ્રેણીમાં આપણી ઐતિહાસિક અને પૌરાણિકકથાઓ, રમુજ-બોધની કથાઓ, ભારતના વીર રાજવીઓ અને વિરાંગનાઓ, વિદ્વાનો અને રાષ્ટ્રના ઘડવૈયાઓ, સ્વાતંત્ર્યસંગ્રામના સપૂતો, સંતવિભૂતિઓ અને ભારતીય સંસ્કૃતિની કથાઓ આવરી લેવાઈ છે.

ઘણી ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થયેલી આ અત્યંત લોકપ્રિય કથાશ્રેણી બાળકોને આપી શકાય તેવી શ્રેષ્ઠ ભેટ છે. પ્રસ્તુત પુસ્તક, જ્ઞાન અને સંસ્કારના આ સાગરનું એક મોતી છે.


Book Details


Transliteration

  • Title : Vasavadatta
  • Author: Anant Pai (Editor)
  • Translator : Unknown Translator
  • Publication Year : 2013
  • First Edition : 1972
  • ISBN : 9789350852965
  • Pages : 32
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Panchsheel Kathao
60.00

Harish Nayakni shreshth Balvartao
125.00

Vanlata Mehtani Balvartao
125.00

Samajanni Varata
50.00

Jadui Chirag
80.00

Chhupata Pandavo
40.00

Prachin Kishorkathao
120.00

Miya Fuski : Miya Fuskinu Maran Vol.1 to 5 Set
200.00