નાટક અથવા રંગભૂમિને આપણે સામાન્ય રીતે મનોરંજનનું માધ્યમ ગણીએ છીએ. વિશ્વના અનેક મહાન કલાકારો, લેખકો, ચિંતકો આ સશક્ત માધ્યમના ઉપયોગથી સમાજપરિવર્તનના ભગીરથ કામ કરી ગયા છે. વૈશ્વિક રંગભૂમિના પડદે ભજવાયેલા આવાં પરિવર્તનશીલ મહાન નાટકોની રોચક વાતો કહેતું વિશિષ્ટ પુસ્તક.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders