You are here: Home > Child Care & Pregnancy > Child Psychology & Parenting > Aakhare Azad ! ~ Free at Last
લેખક : ડેનિયલ ગ્રીનબર્ગ
Author : Daniel Greenberg
200.00
૧૯૬૦ના દસકામા ડેનિયલ ગ્રીનબર્ગ નામના અમેરિકન ભૌતિકવિજ્ઞાની તેમનાં બાળકો માટે, બાળકોની જરૂરિયાતને કેન્દ્રમાં રાખીને ચાલતી હોય તેવી શાળાની શોધમાં હતા, જે મળી ન શકી. કેટલાંક સમાન વિચારો ધરાવતા વાલીઓની સાથે મળીને તેમણે સડબરી વેલી શાળાની સ્થાપના કરી. તે એક એવી અસાધારણ શાળા છે, જેમાં કોઈ અભ્યાસક્રમ નથી, વર્ગો નથી, ગ્રેડ પદ્ધતિ નથી, ગણવેશ નથી, ઘંટ વાગતો નથી. બાળકોને અહીં પોતાની રીતે જ મુક્ત વાતાવરણમાં વિકસવા દેવામાં આવે છે અને બાળકો પોતે જ પોતાના ઘડવૈયા બને છે. આવી અદ્દભુત શાળા ને તેના ક્રાંતિકારી શિક્ષણપ્રયોગોનું વર્ણન કરતું આ પુસ્તક આપણી શાળાઓ, કેળવણીકારો, શિક્ષકો અને વાલીઓએ ખાસ વાંચવા જેવું છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders