Khilati Kaline Vahal Gujarati Book by Sweta Mehta
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

ખીલતી કળીને વહાલ

લેખક : શ્વેતા મહેતા


Khilati Kaline Vahal

Author : Sweta Mehta

Price: 180.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

એક નાનકડી દીકરી તેની કિશોરાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેનાં મન, શરીર અને સંવેદનામાં આમૂલ પરિવર્તનો આવે છે. આ માનસિક અને શારીરિક પરિવર્તનોથી તેનું મન મુંઝવણ અનુભવે છે. દીકરીઓનાં કોમળ મનમાં ઉદ્દભવતા અનેક પ્રશ્નોના ઉત્તરો આપણી રૂઢિચુસ્ત સમાજવ્યવસ્થામાં ભાગ્યે જ મળે છે. આ પુસ્તકમાં એક મા પોતાની દીકરી સાથે વાર્તાલાપ કરે છે અને તેનાં દરેક પ્રશ્નના કાળજીપૂર્વક, હુંફપૂર્વક જવાબ આપીને તેનાં અંતરંગ મનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે.

ગુજરાતની 5000 દીકરીઓ સાથે થયેલી ચર્ચા, પ્રશ્નોત્તરી, વર્કશોપના પરિપાકરૂપે જહેમતપૂર્વક તૈયાર કરવામાં આવેલું આ પુસ્તક કિશોરીઓ, માબાપો, શિક્ષકો, કન્યાકેળવણીની સંસ્થાઓને ખુબ ઉપયોગી થાય એવું છે.


Book Details


Transliteration

  • Title : Khilati Kaline Vahal
  • Author: Sweta Mehta
  • Publication Year : 2019
  • ISBN : 9788193942017
  • Pages : 148
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Tamara Balakni Mansik Khilavani
220.00

Nari Ane Kranti
by Osho
125.00

Balak Satheni Amulya Palo
150.00

Narinu Gaurav
75.00

Aapani Vaat
250.00

LaaganiSabhar Baluchher - The Art of Sensitive Par.....
150.00

Aakhare Azad ! ~ Free at Last
200.00

Stri Vishe
180.00