Shri Ramanath Kathamrut Gujarati Book by Bhandev
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

શ્રી રમાનાથ કથામૃત

લેખક : ભાણદેવ


Shri Ramanath Kathamrut

Author : Bhandev

Price: 400.00
Out of Stock.   

Notify me when this product is in stock:

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

ગોંડલના સિદ્ધસંત શ્રી નાથાબાપા તેમના ભક્તગણ, અનુયાયીઓમાં શ્રી રમાનાથ તરીકે પણ ઓળખાતા. લેખક શ્રી નાથાબાપાના સંનિષ્ઠ સાધક છે, અને તેમની સંસ્થા ભગવત સાધન સંઘમાં અંતેવાસી તરીકે રહ્યાં છે. તેમને શ્રી નાથાબાપાનો ગહન અને દીર્ઘ સત્સંગ પ્રાપ્ત થયો છે. તેમની સાથેનો સત્સંગ, આધ્યાત્મિક સંવાદ, ભાવકો સાથેના પ્રસંગો, અલૌકિક ઘટનાઓ વગેરે પુસ્તકમાં વણી લેવાયા છે.

શ્રી નાથાબાપાના ભાવકો જ નહીં, આધ્યાત્મિક રુચિ ધરાવનારા સહુ કોઈને રસ પડે તેવું પુસ્તક.


Book Details


Transliteration

  • Title : Shri Ramanath Kathamrut
  • Author: Bhandev
  • Publication Year : 2016
  • Pages : 416
  • Binding : Hardcover
  • Language : Gujarati

You may also like

Yogi Harnathna Sannidhyama
60.00

100 Sadiono Shahenshah Sachin ~ A Hundred Hundreds.....
250.00

Ramkrushna Paramhansh
75.00

Zabkar-6
65.00

Himalayna Siddhayogi
225.00

Yugpurush Vivekanand
175.00

Anandpurush Shri Krishna
75.00

Ambedkar Abhivandana - 3 : Muknayak Ambedkar
120.00