You are here: Home > Reference Works > Gujarati Baalvishvakosh - 6
લેખક : ચંદ્રકાંત શેઠ (સંપાદક)
Author : Chandrakant Sheth (Editor)
1000.00
અનેક વિષયોને આવરી લેતી જ્ઞાનકોશ શ્રેણીનો છટ્ઠો ભાગ. ગુજરાતીમાં કિશોરો-વિદ્યાર્થીઓ માટે આ પ્રકારનો એક માત્ર બૃહદ એનસાયક્લોપીડિયા. પાને પાને રંગીન ફોટોગ્રાફ્સ અને ચિત્રોથી શોભતા તથા આર્ટ-પેપર પર છપાયેલાં, માત્ર શાળા-કોલેજના વિદ્યાર્થીઓ જ નહિં પણ જિજ્ઞાસુ વાચકો અને અભ્યાસુઓને પણ ઉપયોગી એવાં અમૂલ્ય સંદર્ભગ્રંથો. તમામ ગ્રંથાલયો અને કુટુંબોએ વસાવવા જેવી આ શ્રેણી, ગુજરાતીનાં સીમાચિહ્નરૂપ પ્રકાશનો પૈકીની એક છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders